Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 40:4 - પવિત્ર બાઈબલ

4 અંગરક્ષકોના સરદારે યૂસફને તેમના તાબામાં સોંપ્યો. તે તેમની સેવા કરતો; આમ તેઓ કેટલાક સમય માંટે કેદમાં રહ્યાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને પહેરેગીરોના ઉપરીએ યૂસફને તેઓનો ખિજમતગાર નીમ્યો, ને તેણે તેઓની સેવા કરી; અને તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

4 અંગરક્ષકોના ઉપરીએ યોસેફને તેમની સેવામાં નીમ્યો અને તે તેમની સેવા કરવા લાગ્યો. આમ, તેઓ કેટલોક સમય જેલમાં રહ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 અંગરક્ષકોના ઉપરી અમલદારે યૂસફને તેઓના ઉત્તરદાયી તરીકે નીમ્યો. તેણે તેઓની દેખભાળ રાખી. તેઓ કેટલીક મુદત સુધી કેદમાં રહ્યા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 40:4

Následuj nás:

Reklamy


Reklamy