ઉત્પત્તિ 40:21 - પવિત્ર બાઈબલ21 અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પદવી પર પાછો રાખ્યો; અને તેણે ફારુનના હાથમાં પ્યાલો આપ્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પાત્રવાહકની પદવી પર પાછો રાખ્યો; અને તેણે ફારુનના હાથમાં પાત્ર આપ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેણે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીને અને મુખ્ય રસોઈયાને મુક્ત કરીને તે સૌની સમક્ષ હાજર કર્યા. તેણે દ્રાક્ષાસવ પીરસનારાઓના ઉપરીને ફરીથી તેના સ્થાને નીમ્યો અને તેણે ફેરોના હાથમાં પ્યાલો આપ્યો. પણ મુખ્ય રસોઈયાને તેણે ફાંસીએ લટકાવી દીધો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેણે મુખ્ય પાત્રવાહકને તેની અસલની પદવી પર પાછો નિયુક્ત કર્યો અને તેણે પ્યાલો ફારુનના હાથમાં ફરીથી મુક્યો. Viz kapitola |