ઉત્પત્તિ 40:16 - પવિત્ર બાઈબલ16 રોટલી બનાવનારાએ જોયું કે, બીજા નોકરનું સ્વપ્ન સારું હતું. તેથી તેણે યૂસફને કહ્યું, “મેં પણ એક સ્વપ્ન જોયું હતું. માંરા માંથા પર રોટલીઓની ત્રણ નેતરની છાબડીઓ હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 અને મુખ્ય ભઠિયારાએ જોયું કે અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, “મને પણ સ્વપ્ન આવ્યું હતું, ને જુઓ, મારા માથા પર સફેદ રોટલી ભરેલી ત્રણ ટોપલી હતી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 જ્યારે મુખ્ય રસોઈયાએ આ અનુકૂળ અર્થ સાંભળ્યો ત્યારે તેણે પણ યોસેફને કહ્યું, “મને પણ એક સ્વપ્ન આવ્યું હતું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જયારે મુખ્ય રસોઈયાએ જોયું કે ખુલાસાનો અર્થ સારો છે, ત્યારે તેણે યૂસફને કહ્યું, “મને પણ સ્વપ્ન આવ્યું હતું. રોટલી ભરેલી ત્રણ ટોપલીઓ મારા માથા પર હતી. Viz kapitola |