ઉત્પત્તિ 40:14 - પવિત્ર બાઈબલ14 પણ જયારે તારા સુખના દિવસો આવે ત્યારે કૃપા કરીને મને સંભારજે. માંરા પર દયા રાખજે. ફારુનને માંરી વાત કરજે અને મને આ કારાગારમાંથી મુકત કરાવજે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 પણ તમારું ભલું થાય ત્યારે કૃપા કરીને મને સંભારજો, ને મારા પર દયા રાખજો, ને મારા વિષે ફારુનને કહીને આ ઘરમાંથી મને કઢાવજો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 પણ તમારું ભલું થાય ત્યારે મને જરૂર યાદ કરજો અને મારા પર દયા રાખજો. વળી, ફેરોને મારી વાત કરીને મને આ જેલમાંથી છોડાવજો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 પણ તારું સારું થાય ત્યારે કૃપા કરીને મને યાદ કરીને મારા પર દયા કરજે. મારા વિષે ફારુનને જણાવીને આ કેદમાંથી હું બહાર આવું એવું કરજે. Viz kapitola |