ઉત્પત્તિ 40:11 - પવિત્ર બાઈબલ11 ફારુનનો પ્યાલો માંરા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને તે પ્યાલામાં નિચોવી અને પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને ફારુનનું પ્યાલું મારા હાથમાં હતું; અને મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવી કાઢીને પ્યાલું ફારુનના હાથમાં આપ્યું.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 મારા હાથમાં ફેરોનો પ્યાલો હતો. મેં દ્રાક્ષ તોડીને પ્યાલામાં નીચોવી અને પ્યાલો ફેરોના હાથમાં આપ્યો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ફારુનનો પ્યાલો મારા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને ફારુનના પ્યાલામાં તેનો રસ નિચોવીને એ પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.” Viz kapitola |