Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 4:24 - પવિત્ર બાઈબલ

24 કાઈનની હત્યાનો દંડ ઘણો ભારે હતો. તેથી માંરી હત્યાનો દંડ પણ તેનાથી વધારેને વધારે ભારે હશે. જો કાઇનનું વેર સાતગણું લેવાશે, તો લામેખનું જરૂર સિત્તોતેરગણું લેવાશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 જો કાઈનને [મારવાનો] બદલો સાતગણો લેવાય, તો જરૂર લામેખનો સિત્તોત્તેરગણો લેવાશે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 જો કોઈ કાઈનને મારે તો તેના વેરની વસૂલાત સાતગણી થાય, પરંતુ જે કોઈ મને મારે તો તેના વેરની વસૂલાત સિત્તોતેરગણી થાય.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 જો કાઈનને મારવાનો બદલો સાત ગણો લેવાય, તો લામેખનો સિત્તોતેર ગણો લેવાશે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 4:24

Následuj nás:

Reklamy


Reklamy