Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 4:22 - પવિત્ર બાઈબલ

22 સિલ્લાહે તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે કાંસાંનાં અને લોખંડનાં બધી જ જાતનાં ઓજારો બનાવનારાઓનો પિતા હતો. તૂબાલ-કાઈનની બહેનનું નામ નાઅમાંહ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 અને સિલ્લાએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે સર્વ તાંબા તથા લોઢાનાં હથિયાર ઘડનારાઓનો શીખવનાર હતો. અને તૂબાલ-કાઈનની બહેન નઅમા હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 પછી સિલ્લાએ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. તે તાંબાનાં તથા લોખંડનાં શસ્ત્રો ઘડનાર હતો. નાઅમા તૂબાલ-કાઈનની બહેન હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 સિલ્લાહએ પણ તૂબાલ-કાઈનને જન્મ આપ્યો. જે સર્વ તાંબાના તથા લોખંડનાં હથિયાર બનાવનાર હતો. તૂબાલ-કાઈનની બહેન નાઅમાહ હતી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 4:22

Následuj nás:

Reklamy


Reklamy