Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 4:21 - પવિત્ર બાઈબલ

21 આદાહનો બીજો પુત્ર યૂબાલ પણ હતો. યૂબાલ યાબાલનો ભાઈ હતો. વીણા અને વાંસળી વગાડનારાઓનો તે પિતા હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને તેના ભાઈનું નામ યૂબાલ હતું; તે સર્વ તારનાં તથા પવનનાં વાજાં વગાડનારાઓનો પૂર્વ જ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તારવાળાં વાજિંત્રો વગાડનારા અને ફૂંકીને વગાડવાનાં વાજિંત્રો વગાડનારાઓનો પૂર્વજ હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 તેના ભાઈનું નામ યૂબાલ હતું. તે તાર તથા પવનથી વાગતાં વાંજિત્રો વગાડનારાઓનો આદિપિતા હતો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 4:21

Následuj nás:

Reklamy


Reklamy