Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 4:20 - પવિત્ર બાઈબલ

20 આદાહે યાબાલને જન્મ આપ્યો. જેઓ તંબુઓમાં રહે છે અને પશુપાલન કરે છે તેઓના તે પિતા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ઢોર રાખનારાઓનો પૂર્વ જ હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 હવે આદાએ યાબાલને જન્મ આપ્યો. યાબાલ તંબુમાં વસનારાઓનો અને પશુપાલકોનો પૂર્વજ હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 આદાએ યાબાલને જન્મ આપ્યો. તે તંબુઓમાં રહેનારાઓનો તથા ગોવાળિયાનો આદિપિતા હતો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 4:20

Následuj nás:

Reklamy


Reklamy