ઉત્પત્તિ 39:15 - પવિત્ર બાઈબલ15 એટલે મેં મોટા સાદે બૂમ પાડી, એટલે તે બૂમ સાંભળીને તેનુ વસ્ર માંરા હાથમાં મૂકીને ભાગી ગયો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને એમ થયું કે, મેં મોટે અવાજે બૂમ પાડી, એ તેણે સાંભળ્યું, ત્યારે તે તેનું વસ્ત્ર મારા હાથમામ મૂકીને નાસી ગયો અને બહાર નીકળી ગયો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 મારી બૂમ સાંભળીને તે પોતાનું વસ્ત્ર મૂકી દઈને બહાર નાસી ગયો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અને મેં જયારે બૂમ પાડી, ત્યારે તે સાંભળીને તે તેનું વસ્ત્ર મારા હાથમાં રહેવા દઈને નાસી ગયો અને બહાર જતો રહ્યો.” Viz kapitola |