Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 39:11 - પવિત્ર બાઈબલ

11 એક દિવસ યૂસફ કોઈ કારણસર ઘરમાં ગયો; ત્યારે ઘરમાં ઘરનું કોઈ માંણસ ન હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને આસરે તે સમયે એમ થયું કે, યુસફ પોતાનું કામ કરવાને ઘરમાં ગયો, અને ઘરનું કોઈ માણસ અંદર ન હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પણ એક દિવસે યોસેફ ઘરમાં પોતાનું કામ કરવા ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 એક દિવસે એમ થયું કે યૂસફ પોતાનું કામ કરવા માટે ઘરમાં ગયો. ઘરનું અન્ય કોઈ માણસ અંદર ન હતું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 39:11

Následuj nás:

Reklamy


Reklamy