Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 38:7 - પવિત્ર બાઈબલ

7 યહોવાએ યહૂદાના મોટા પુત્રને માંરી નાખ્યો કારણ કે તેની દૃષ્ટિમાં તે ભૂંડો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 પણ યહૂદાનો જ્યેષ્ઠ દીકરો એર યહોવાની દષ્ટિમાં ભંડો હતો, તેથી યહોવાએ તેને મારી નાખ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

7 પણ યહૂદાનો જયેષ્ઠ પુત્ર એર પ્રભુની દૃષ્ટિમાં દુષ્ટ હતો એટલે પ્રભુએ તેને મારી નાખ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિએ દુષ્ટ હતો. તેથી ઈશ્વરે તેને મરણાધીન કર્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 38:7

Následuj nás:

Reklamy


Reklamy