Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 38:5 - પવિત્ર બાઈબલ

5 અને ફરી તેને એક પુત્ર જન્મ્યો જેનું નામ તેણે શેલાહ પાડયું. જયારે તેનો જન્મ થયો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને તેને ફરી એક દીકરો જન્મ્યો ને તેનું નામ તેણે શેલા પાડયું. અને તે જન્મ્યો ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 તેણે ફરીથી પુત્રને જન્મ આપ્યો અને તેણે તેનું નામ શેલા પાડયું. તે જન્મ્યો ત્યારે તે ખઝીબમાં હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેણે ત્રીજા દીકરાને જન્મ આપ્યો અને તેનું નામ શેલા પાડ્યું. ત્યારે યહૂદા ખઝીબમાં રહેતો હતો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 38:5

Následuj nás:

Reklamy


Reklamy