Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 38:30 - પવિત્ર બાઈબલ

30 પછી લાલ દોરા સાથે તેનો ભાઈ બહાર આવ્યો. જેથી તેનું નામ ઝેરાહ પડયું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને પછી તેનો ભાઈ, જેને હાથે લાલ સૂતર બાંધ્યું હતું તે નીકળ્યો; અને તેનું નામ ઝેરા પડ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 આથી તેનું નામ પેરેસ (ફાટ પાડનાર) પાડવામાં આવ્યું. ત્યાર પછી તેનો ભાઈ હાથે બાંધેલા લાલ દોરા સાથે બહાર આવ્યો, એટલે તેનું નામ ઝેરા પાડવામાં આવ્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 પછી તેનો ભાઈ, જેને હાથે લાલ દોરો હતો તે જન્મ પામયો. તેનું નામ ઝેરાહ પડ્યું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 38:30

Následuj nás:

Reklamy


Reklamy