ઉત્પત્તિ 38:29 - પવિત્ર બાઈબલ29 પણ તેણે તેનો હાથ પાછો ખેંચી લીધો તેથી તેનો ભાઈ પહેલો બહાર આવ્યો, ત્યારે દાયણ બોલી, “તું કેવી રીતે ફાટ પાડીને નીકળ્યો?” તેથી તેનું નામ પેરેસ પડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, જુઓ, એમ થયું કે તેનો ભાઈ નીકળ્યો. અને [દાઈએ] કહ્યું, “તું કેમ કરીને ફાટ પાડીને નીકળ્યો?” એ માટે તેનું નામ પરેસ પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 પણ તેણે હાથ પાછો ખેંચી લીધો અને તેનો ભાઈ પહેલો બહાર આવ્યો. ત્યારે દાયણે કહ્યું, “તું કેવી રીતે ફાટ પાડીને બહાર આવ્યો?” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 પછી તેણે તેનો હાથ પાછો ખેંચ્યો ત્યારે, તેના ભાઈનો જન્મ થયો અને દાસીએ કહ્યું, તું કેમ કરીને જન્મ પામ્યો? તેણે તેનું નામ પેરેસ પાડ્યું. Viz kapitola |