ઉત્પત્તિ 38:22 - પવિત્ર બાઈબલ22 તેથી યહૂદા પાસે પાછા આવીને તેણે કહ્યું, “મને તો તે ન મળી; અને ત્યાંના માંણસોએ પણ કહ્યું કે, અહીં કોઈ વેશ્યા નહોતી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને યહૂદાની પાસે પાછા આવીને તેણે કહ્યું, “મને તે જડતી નથી. અને ત્યાંના માણસોએ પણ કહ્યું કે, ‘અહીં કોઈ વેશ્યા નહોતી.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 એટલે તેણે યહૂદા પાસે પાછા આવીને કહ્યું, “મને તો તે ન મળી. વળી, ત્યાંના લોકોએ મને કહ્યું કે ત્યાં કોઈ વેશ્યા હતી જ નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તે યહૂદાની પાસે પાછો આવ્યો અને કહ્યું, “મને તે મળી નથી. ત્યાંના માણસોએ પણ કહ્યું કે, ‘અહીં કોઈ ગણિકા ન હતી.’” Viz kapitola |