ઉત્પત્તિ 38:21 - પવિત્ર બાઈબલ21 એટલે તેણે તે ગામના માંણસોની પૂછપરછ કરી, કે, “જે વેશ્યા એનાઇમ પાસે રસ્તા પર બેઠી હતી તે કયાં છે?” તેમણે જવાબ આપ્યો, “અહીં કોઈ વેશ્યા હતી જ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને તે ણે તે સ્થળનાં માણસોને પૂછયું, “જે વેશ્યા એનાઈમ પાસે માર્ગ પર બેઠી હતી તે કયાં છે?” અને તેઓએ કહ્યું, “અહીં કોઈ વેશ્યા નહોતી.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 તેથી તેણે તે સ્થળના લોકોને પૂછયું, “એનાઈમના દરવાજે રસ્તા પાસે બેઠેલી વેશ્યા ક્યાં છે?” ત્યારે તેમણે જવાબ આપ્યો, “અહીં કોઈ વેશ્યા હતી જ નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પછી અદુલ્લામીએ તે જગ્યાના માણસોને પૂછ્યું, “જે ગણિકા એનાઈમ પાસેના માર્ગ પર હતી તે ક્યાં છે?” તેઓએ કહ્યું, “અહીં તો કોઈ ગણિકા નથી.” Viz kapitola |