ઉત્પત્તિ 38:2 - પવિત્ર બાઈબલ2 ત્યાં તેમને એક કનાની સ્ત્રી મળી. અને તે સ્ત્રી સાથે તેમણે લગ્ન કરી લીધા. તે સ્ત્રીનું નામ શૂઆ હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને યહૂદાએ ત્યાં એક કનાની સ્ત્રી, જેનું નામ શૂઆ હતું, તેની દીકરીને જોઈ. અને તેણે તેને લીધી, ને તેની પાસે ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 યહૂદાએ ત્યાં શૂઆ નામના એક કનાની માણસની પુત્રીને જોઈ. તેણે તેની સાથે લગ્ન કર્યાં. તેણે તેની સાથે સમાગમ કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 ત્યાં યહૂદા એક કનાની માણસની દીકરી જેનું નામ શૂઆ હતું તેને મળ્યો. તેણે તેની સાથે લગ્ન કર્યું અને તેની સાથે સંબંધ કર્યો. Viz kapitola |