Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 38:18 - પવિત્ર બાઈબલ

18 તેથી તેણે તેને કહ્યું, “હું શું સાનમાં આપું?” તેણીએ કહ્યું, “તમાંરી મુદ્રા, તથા તમાંરો અછોડો તથા તમાંરા હાથમાંની ડાંગ.” આથી યહૂદાએ તે વસ્તુઓ આપી અને તેની પાસે ગયો, ને તેનાથી તે ગર્ભવતી થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને તેણે કહ્યું, અને તેણે કહ્યું, “બાનમાં શું આપું?” તેણે તેને કહ્યું, “તારી મુદ્રા તથા તારો અછોડો તથા તારા હાથમાંની કાઠી.” અને તેણે તે આપ્યાં, ને તે તેની પાસે ગયો, ને તેનાથી તે ગર્ભવતી થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 યહૂદાએ પૂછયું, “જામીનગીરી તરીકે હું શું આપું?” તેણે કહ્યું, “તમારી મુદ્રા, તમારો અછોડો અને તમારા હાથમાંની લાકડી.” તેથી યહૂદાએ એ વસ્તુઓ તેને આપી અને તેની સાથે સમાગમ કર્યો અને તેથી તે ગર્ભવતી થઈ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેણે કહ્યું, હું તને શું ગીરવે આપી શકું? તેણે કહ્યું, “તારી મુદ્રા, તારો અછોડો તથા તારા હાથમાંની લાકડી.” તેણે તેને તે આપ્યાં. પછી તે તેની પાસે ગયો. તેના સંસર્ગથી તે ગર્ભવતી થઈ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 38:18

Následuj nás:

Reklamy


Reklamy