Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 38:16 - પવિત્ર બાઈબલ

16 રસ્તાની બાજુમાં તેની પાસે જઈને તેણે કહ્યું, “હવે મને તારી પાસે આવવા દે;” કેમ કે, તે જાણતો નહોતો કે, એ એની પુત્રવધૂ છે. તે બોલી, “માંરી પાસે આવવા સારું તમે મને શું આપશો?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 અને માર્ગની બાજુએ વળીને તે તેની પાસે આવવા દે.” કેમ કે એ મારી પુત્રવધૂ છે એમ તે જાણતો નહોતો. અને તે બોલી, “મારી પાસે આવવા માટે તું મને શું આપીશ?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 યહૂદાએ રસ્તાની બાજુએ તેની પાસે જઈને તેને પૂછયું, “ચાલ, મને તારી સાથે સૂવા દે.” કારણ, તે જાણતો નહોતો કે એ તેની પુત્રવધૂ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તે માર્ગની બાજુએ તેની પાસે ગયો અને કહ્યું, “ચાલ, મને તારી સાથે સંબંધ બાંધવા દે.” કેમ કે તે તેની પુત્રવધૂ છે એ તે જાણતો નહોતો. તેણે કહ્યું, “મારી સાથે સંબંધ બાંધવાના બદલામાં તું મને શું આપીશ?

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 38:16

Následuj nás:

Reklamy


Reklamy