ઉત્પત્તિ 38:15 - પવિત્ર બાઈબલ15 અને જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેને વેશ્યા જાણી, કારણ કે તેણે પોતાનું મુખ ઢાંકયું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને યહૂદાએ તેને જોઈ, ત્યારે તેને વેશ્યા જાણી; કેમ કે તેણે પોતાનું મુખ ઢાંકયું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 યહૂદાએ તેને જોઈને તેને વેશ્યા માની લીધી. કારણ, તેણે બુરખો ઓઢયો હતો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 જયારે યહૂદાએ તેને જોઈ, ત્યારે તેણે વિચાર્યું કે તે ગણિકા હશે, કેમ કે તેણે તેનું મુખ ઢાંક્યું હતું. Viz kapitola |