Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 38:1 - પવિત્ર બાઈબલ

1 એ દિવસો દરમ્યાન યહૂદાએ પોતાના ભાઈઓને છોડી દીધા અને અદુલ્લામ નગરના વતની હીરાહ નામના વ્યકિત સાથે રહેવા ગયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને તે વખતે એમ થયું કે યહૂદા તેના ભાઈઓની પાસેથી નીકળ્યો, ને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં ઊતર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 એ સમયે એવું બન્યું કે યહૂદા પોતાના ભાઈઓ પાસેથી નીકળીને અદુલ્લામ નગરના હીરાને ત્યાં રહેવા ગયો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 તે સમયે યહૂદા તેના ભાઈઓની પાસેથી જઈને હીરા નામે એક અદુલ્લામીને ત્યાં રહ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 38:1

Následuj nás:

Reklamy


Reklamy