Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 37:32 - પવિત્ર બાઈબલ

32 અને પછી તે રંગીન લીલી બાંયવાળો ઝભ્ભો પોતાના પિતાને મોકલી આપ્યો અને કહેવડાવ્યું કે, “આ અમને જડયો છે; તે તમાંરા પુત્રનો છે કે, નહિ એ તમે ઓળખી લેજો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 અને તેઓએ તે રંગિત ઝભ્ભો તેઓના પિતાની પાસે મોકલાવીને કહ્યું, “આ અમને જડયો છે. તે તમારા દિકરાનો ઝભ્ભો છે કે નહિ એ તમે ઓળખી લેજો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

32 પછી એ ઝભ્ભો તેઓ તેમના પિતા યાકોબ પાસે લઈ ગયા. તેમણે કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે; એ તમારા દીકરાનો છે કે કેમ તે જુઓ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 પછી તેઓ તે ઝભ્ભાને તેના પિતાની પાસે લાવ્યા અને તે બતાવીને કહ્યું, “આ ઝભ્ભો અમને મળ્યો છે. કૃપા કરી ઓળખ, તે તારા દીકરાનો ઝભ્ભો છે કે નહિ?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 37:32

Následuj nás:

Reklamy


Reklamy