ઉત્પત્તિ 37:31 - પવિત્ર બાઈબલ31 પછી તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો, અને બકરાંને કાપીને તેના રકતમાં તે ઝભ્ભો બોળી કાઢયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને તેઓએ યૂસફનો ઝભ્ભો લીધો, ને એક બકરું કાપીને તેના રક્તમાં તે ઝભ્ભો બોળ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પછી તેમણે એક બકરું કાપ્યું, અને યોસેફનો લાંબી બાંયોવાળો ઝભ્ભો રક્તમાં બોળ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પછી તેઓએ એક બકરું કાપ્યું અને યૂસફના ઝભ્ભાને લઈને તેના લોહીમાં પલાળ્યો. Viz kapitola |