Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 37:3 - પવિત્ર બાઈબલ

3 યૂસફ પોતાના ભાઈઓના દુકૃત્યો વિષે તેના પિતાને જાણ કરતો હતો. તેના પિતા ઇસ્રાએલ વૃદ્વ હતાં ત્યારે યૂસફનો જન્મ થયો હતો. તેથી ઇસ્રાએલ બીજા પુત્રો કરતા વધારે પ્રેમ યૂસફને કરતો હતો; અને તેણે યૂસફ માંટે એક લાંબી બાંયનો રંગીન ઝભ્ભો પણ સિવડાવ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હવે ઇઝરાયલ તેના સર્વ દિકરાઓ કરતાં યૂસફ પર વિશેષ‍ પ્રેમ કરતો હતો, કેમ કે તે તેના ઘડપણનો દીકરો હતો. અને તેણે તેને માટે એક રંગિત ઝભ્‍ભો સિવડાવ્યો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

3 પોતાના બીજા બધા પુત્રો કરતાં ઇઝરાયલ યોસેફ પર વધારે પ્રેમ રાખતો હતો; કારણ, યોસેફ યાકોબની વૃદ્ધાવસ્થા દરમ્યાન જન્મ્યો હતો. તેણે તેને લાંબી બાંયોવાળો ઝભ્ભો બનાવડાવી આપ્યો હતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હવે ઇઝરાયલ તેના સર્વ દીકરાઓ કરતાં યૂસફ પર વિશેષ પ્રેમ રાખતો હતો, કેમ કે તે તેના વૃદ્ધાવસ્થાનો દીકરો હતો. તેણે તેને સારુ રંગબેરંગી ઝભ્ભો સીવડાવ્યો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 37:3

Následuj nás:

Reklamy


Reklamy