Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 37:22 - પવિત્ર બાઈબલ

22 રણના આ ખાલી કૂવામાં એને નાખી દો, પણ એને કોઈ ઈજા ન કરશો.” રૂબેનની યોજના એને બીજા ભાઇઓના હાથમાંથી બચાવી લઈને પિતાને સુપ્રત કરવાની હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

22 તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રૂબેને તેઓને કહ્યું, “તેનું રક્ત ન વહેવડાવો. પણ રાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, ને તેના પર હાથ ન નાખો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

22 તેમના હાથમાંથી યોસેફને છોડાવીને તેને પોતાના પિતાને સોંપવા માટે રૂબેને તેમને કહ્યું, “તમે તેનું ખૂન કરશો નહિ; વેરાનમાં આ જે ખાડો છે તેમાં તેને નાખી દો, પણ તેને કંઈ ઇજા કરશો નહિ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

22 તેઓના હાથમાંથી તેને છોડાવીને તેના પિતાને સોંપવા માટે રુબેને તેઓને કહ્યું, “તેનું લોહી ન વહેવડાવીએ. પણ આ અરણ્યમાં જે ખાડો છે તેમાં તેને નાખી દઈએ; પણ તેને કશી ઈજા કરીએ નહિ.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 37:22

Následuj nás:

Reklamy


Reklamy