ઉત્પત્તિ 37:21 - પવિત્ર બાઈબલ21 પરંતુ રૂબેન યૂસફને બચાવવા માંગતો હતો. રૂબેને કહ્યું, “આપણે એનો જીવ ન લઈએ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને રૂબેને તે સાંભળ્યું, ને તેણે તેઓના હાથમાંથી તેને છોડાવ્યો; અને તેણે કહ્યું, “આપણે તેનો જીવ ન લેવો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 રૂબેને તે સાંભળ્યું, ને તેણે યોસેફને તેમના હાથમાંથી છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેને મારી નાખવો નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 રુબેને તે સાંભળ્યું અને ભાઈઓના હાથમાંથી તેણે તેને છોડાવ્યો. તેણે કહ્યું, “આપણે તેનો જીવ લેવો નથી.” Viz kapitola |