Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 37:19 - પવિત્ર બાઈબલ

19 ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્ન જોવાવાળો યૂસફ આવે છે!

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને તેઓએ એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્નપતિ આવે છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

19 તેમણે એકબીજાને કહ્યું, “જુઓ, પેલો સ્વપ્નદર્શી આવે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 તેના ભાઈઓએ એકબીજાને કહ્યું, “જુઓ, આ સ્વપ્નપતિ આવી રહ્યો છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 37:19

Následuj nás:

Reklamy


Reklamy