ઉત્પત્તિ 37:17 - પવિત્ર બાઈબલ17 પેલા માંણસે કહ્યું, “તેઓ તો ચાલ્યા ગયા છે. મેં તેમને એમ વાત કરતાં સાંભળ્યા હતા કે, ચાલો, આપણે દોથાન જઈએ.” આથી યૂસફ પોતાના ભાઈઓની પાછળ ગયો અને તેઓ તેને દોથાનમાં મળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને તે માણસે કહ્યું, “તેઓ અહીંથી ગયા છે. કેમ કે ‘ચાલો, આપણે દોથાન જઈએ, ’ એવું તેઓને કહેતઅં મેં સાંભળ્યા.” અને યૂસફ તેના ભાઈઓની પાછળ ગયો, ને દોથાનમાં તેઓ તેને મળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 તે માણસે કહ્યું, “તેઓ અહીંથી ચાલ્યા ગયા છે; તેઓ દોથાન જવાના હતા એમ મેં તેમને બોલતા સાંભળ્યા હતા” તેથી યોસેફ તેના ભાઈઓની પાછળ ગયો, અને તેમને દોથાનમાં જઈને મળ્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તે માણસે કહ્યું, “તેઓ દોથાન તરફ ગયા છે, કેમ કે મેં તેઓને એવું કહેતાં સાંભળ્યાં હતા કે, “ચાલો આપણે દોથાન જઈએ.” યૂસફે પોતાના ભાઈઓની પાછળ જઈને દોથાનમાં તેઓને શોધી કાઢ્યાં. Viz kapitola |