Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 37:15 - પવિત્ર બાઈબલ

15 યૂસફ શખેમમાં ખોવાઈ ગયો. એક માંણસે તેના ખેતરમાં આમતેમ રખડતો જોયો. તે માંણસે પૂછયું. “તું કોને શોધે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને, જુઓ, યૂસફ મેદાનમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. અને તેણે યૂસફને પૂછયું, “તું શું શોધે છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 એક માણસે તેને તે પ્રદેશમાં ભટક્તો જોઈને પૂછયું, “તું શું શોધે છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 જુઓ, યૂસફ ખેતરમાં ભટકતો હતો એટલામાં એક માણસ તેને મળ્યો. તે માણસે તેને પૂછ્યું, “તું કોને શોધે છે?”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 37:15

Následuj nás:

Reklamy


Reklamy