ઉત્પત્તિ 37:12 - પવિત્ર બાઈબલ12 એક વખત યૂસફના ભાઈઓ પિતાના ઘેટાંબકરાં ચરાવવા માંટે શખેમ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તેના ભાઈઓ તેઓના પિતાનાં ટોળાં ચરાવવાને શખેમમાં ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 યોસેફના ભાઈઓ તેમના પિતાનાં ટોળાં ચરાવવા શખેમ ગયા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તેના ભાઈઓ તેઓના પિતાના ટોળાં ચરાવવાને શખેમમાં ગયા. Viz kapitola |