Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:6 - પવિત્ર બાઈબલ

6 ત્યાર બાદ એસાવ પોતાની પત્નીઓ, પુત્રો, પુત્રીઓ અને પરિવારના બધાં માંણસો તથા ઢોરો અને બધાં જાનવરોને અને કનાન દેશમાં મેળવેલી બધી માંલમિલકતને લઈને પોતાના ભાઈ યાકૂબથી દૂરના પ્રદેશમાં ચાલ્યો ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને એસાવ તેની પત્નીઓ, તથા તેના દિકરા, તથા તેની દીકરીઓ, તથા તેન ઘરના સર્વ લોકો, તથા તેના ટોળાં, તથા તેનાં સર્વ ઢોરઢાંક, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 પછી એસાવ તેની પત્નીઓ, પુત્રો અને પુત્રીઓ તથા સર્વ કુટુંબીજનો તથા ઘેટાંબકરાં, ઢોરઢાંક અને કનાનમાં મેળવેલી પોતાની સર્વ સંપત્તિ લઈને તેના ભાઈ યાકોબની પાસેથી દૂર દેશમાં જતો રહ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 એસાવ તેની પત્નીઓ, તેના દીકરા, તેની દીકરીઓ, તેના ઘરના સર્વ લોકો, તેનાં સર્વ જાનવરો, તથા તેની સર્વ માલમિલકત જે તેણે કનાન દેશમાં મેળવી હતી, તે સર્વ લઈને તેના ભાઈ યાકૂબની પાસેથી બીજા દેશમાં ગયો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:6

Následuj nás:

Reklamy


Reklamy