Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:5 - પવિત્ર બાઈબલ

5 અને ઓહલીબામાંહને યેઉશ, યાલામ તથા કોરાહ અવતર્યો. આ કનાનમાં જન્મેલા એસાવના પુત્રો હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને ઓહલિબઅમાને પેટે યેઉશ તથા યાલામ તથા કોરા થયા. એસાવને કનાન દેશમાં જે દિકરા થયા તે એ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ઓહોલીબામાહએ યેઉશ, યાલામ તથા કોરાને જન્મ આપ્યાં. એસાવને કનાન દેશમાં જે દીકરા જન્મ્યા હતા તેઓ એ હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:5

Následuj nás:

Reklamy


Reklamy