Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:43 - પવિત્ર બાઈબલ

43 પોતપોતાના વતનના દેશ પ્રમાંણે અદોમના સરદારો છે. અદોમ લોકોનો પૂર્વજ તે જ એસાવ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 માગ્દીએલ સરદાર, ઇરામ સરદાર; એ પોતપોતાના વતનના દેશ પ્રમાણે અદોમના સરદારો છે. અદોમ લોકોનો પૂર્વજ તે જ એસાવ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 પોતાના વસવાટના પ્રદેશ પ્રમાણે એ અદોમના સરદારો છે. અદોમાસીઓનો પૂર્વજ એસાવ જ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 માગ્દીએલ તથા ઇરામ; તેઓએ કબજે કરેલ દેશમાં તેમના વતન પ્રમાણે અદોમના કુટુંબોના વડા એ છે. અદોમીઓનો પિતા એસાવ છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:43

Následuj nás:

Reklamy


Reklamy