Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:39 - પવિત્ર બાઈબલ

39 આખ્બોરના દીકરા બાઆલ-હનાનના અવસાન પછી હદાર ગાદીએ આવ્યો અને તેનું પાટનગર “પાઉ” હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું, તે મેઝાહાબની પુત્રી માંટરેદની પુત્રી થતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને આખ્બોરનો દીકરો બાલ-હાનાન મરી ગયો, ને તેને ઠેકાણે હદાર રાજ્ય કર્યું; અને તેના શહેરનું નામ પાઉ હતું; અને તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટરેદની દીકરી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 બાઆલ- હાનાનના મૃત્યુ પછી હદારે રાજ કર્યું. હદારના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબએલ હતું. તે મેઝાહાલના પુત્ર માટરેદની પુત્રી હતી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 જયારે આખ્બોરનો દીકરો બાલ-હનાન મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ હદારે રાજ કર્યું. તેના શહેરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે માટ્રેદની દીકરી, મેઝાહાબની પૌત્રી હતી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:39

Následuj nás:

Reklamy


Reklamy