Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:38 - પવિત્ર બાઈબલ

38 શાઉલના અવસાન પછી આખ્બોરનો પુત્ર બાઆલ-હનાન ગાદીએ આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 અને શાઉલ મરી ગયો, ને તેને ઠેકાણે આખ્બોરના દિકરા બાલ-હાનાને રાજ્ય કર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

38 શાઉલના મૃત્યુ પછી તેને સ્થાને આખ્બોરનો પુત્ર બાઆલ-હાનાન રાજા બન્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 જયારે શાઉલ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ આખ્બોરના દીકરા બાલ-હનાને રાજ કર્યું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:38

Následuj nás:

Reklamy


Reklamy