ઉત્પત્તિ 36:36 - પવિત્ર બાઈબલ36 ત્યારબાદ હદાદનું અવસાન થયું. ને તેની જગ્યાએ માંસરેકાહમાંના સામ્લાહે રાજય કર્યુ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને હદાદ મરી ગયો, ને તેને ઠેકાણે માસરેકામાં ના સામ્લાએ રાજ્ય કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.36 હદાદના મૃત્યુ પછી માસરેકાના વતની સામ્લાએ રાજ કર્યું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 જ્યારે હદાદ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ માસરેકામાંના સામ્લાએ રાજ કર્યું. Viz kapitola |