Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:35 - પવિત્ર બાઈબલ

35 હુશામના અવસાન બાદ બદાદનો પુત્ર હદાદ ગાદીએ આવ્યો. તેણે મોઆબ પ્રદેશમાં મિધાનીઓને પરાજય આપ્યો. તેનું પાટનગર અવીથ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને હુશામ મરી ગયો, ને તેને ઠેકાણે બદાદના દિકરા હદાદે રાજ્ય કર્યું; તેણે મોઆબના મેદાનમાં મિદ્યાનને માર્યો; અને તેના શહેરનું નામ અવીથ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 હુશામના મૃત્યુ પછી બિદાદના પુત્ર હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા. હદાદના શહેરનું નામ અવીથ હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 જયારે હુશામ મૃત્યુ પામ્યો ત્યારે તેની જગ્યાએ બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબના પ્રદેશમાં મિદ્યાનીઓને હરાવ્યા હતા. તેના શહેરનું નામ અવીથ હતું.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:35

Následuj nás:

Reklamy


Reklamy