Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:31 - પવિત્ર બાઈબલ

31 તે સમયે અદોમમાં અનેક રાજાઓ હતા. ઇસ્રાએલી રાજાઓ પહેલાં અદોમના પ્રદેશ પર રાજય કરનાર રાજાઓ આ પ્રમાંણે હતા:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને ઇઝરાયલપુત્રો પર કોઈ રાજાએ રાજ્ય કર્યા અગાઉ, અદોમ દેશમાં જે રાજાએ રાજ્ય કરતા હતા તેઓ આ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 ઇઝરાયલીઓ પર કોઈ રાજા નહોતો તે પહેલાં અદોમ દેશ પર રાજ્ય કરનાર રાજાઓ આ છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 ઇઝરાયલીઓ પર કોઈ રાજાએ રાજ્ય કર્યા પહેલા અદોમ દેશમાં જે રાજાઓ રાજ્ય કરતા હતા તે આ છે:

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:31

Následuj nás:

Reklamy


Reklamy