ઉત્પત્તિ 36:24 - પવિત્ર બાઈબલ24 અને સિબઓનના પુત્રો: આયાહ તથા અનાહ છે. અનાહને રણપ્રદેશમાં પોતાના પિતા સિબઓનનાં ગધેડાં ચરાવતાં ગરમ ઝરણાં જડયા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને સિબોનના દિકરા આ છે: એટલે આયા તથા અના; જે અનાને પોતાના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાંરાનમાં ઊના ઝરા જડયા, તે જ એ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 સિબયોનના પુત્રો આયા અને આના હતા. આના વેરાન પ્રદેશમાં પોતાના પિતાનાં ગધેડાં ચરાવતો હતો ત્યારે તેને ગરમ પાણીના ઝરા મળી આવ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 સિબયોનના દીકરા આ છે, એટલે એયાહ તથા અના, જેને તેના પિતા સિબોનનાં ગધેડાં ચરાવતાં અરણ્યમાં ગરમ પાણીનાં ઝરા મળ્યા હતા તે એ છે. Viz kapitola |