Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:20 - પવિત્ર બાઈબલ

20 એસાવના પહેલાં અદોમમાં હોરી સેઈરના એ પ્રદેશમાં જ વસતા પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબઓન, અનાહ, દીશોન, એસેર અને દીશાન.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને સેઈર હોરીના દિકરા, જે દેશના રહેવાસીઓ હતા, તેઓ આ છે: એટલે લોટાન તથા શોબાલ તથા સિબોન તા અના,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20-21 અદોમ દેશના મૂળ વતનીઓ હૂર વંશના સેઈરના પુત્રો આ છે: લોટાન, શોબાલ, સિબયોન, આના, દીશોન, એસેર, દીશાન. તેઓ હૂર વંશના સરદારો અને અદોમ દેશમાં વસેલા સેઈરના પુત્રો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 સેઈર હોરીના દીકરા જે દેશના રહેવાસીઓ હતા તેઓ આ છે: લોટાન, શોબાલ, સિબયોન, અના,

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:20

Následuj nás:

Reklamy


Reklamy