Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:18 - પવિત્ર બાઈબલ

18 એસાવની પત્ની ઓહલીબામાંહના દીકરા: સરદાર યેઉશ, સરદાર યાલામ અને સરદાર કોરાહ, અનાહની પુત્રી એસાવની પત્ની ઓહલીબામાંહના આ પુત્રો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને એસાવની પત્ની ઓહલિબામાના દિકરા આ છે: યેઉશ સરદાર, યાલામ સરદાર, કોરા સરદાર; એ સરદારો એસાવની પત્ની ઓહલિબામાં જે અનાની દીકરી તેને થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 એસાવની પત્ની ઓહલીબામાના પુત્રો: યેઉશ, યાલામ અને કોરા. આ સરદારો એસાવની પત્ની, એટલે આનાની પુત્રી ઓહલીબામાના પુત્રો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 એસાવની પત્ની ઓહોલીબામાહના દીકરા આ છે: યેઉશ, યાલામ, કોરા. એ સરદારોને એસાવની પત્ની ઓહોલીબામાહ જે અનાની દીકરી હતી તેણે જન્મ આપ્યાં હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:18

Následuj nás:

Reklamy


Reklamy