Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:13 - પવિત્ર બાઈબલ

13 એસાવની પત્ની બાસમાંથનો દીકરો રેઉએલ. રેઉએલના પુત્રો નાહાથ, ઝેરાહ, શામ્માંહ અને મિઝઝાહ. આ એસાવની પત્ની બાસમાંથના પૌત્રો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને રેઉએલના દિકરા નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા; એ એસાવની પત્ની બાસમાથના દિકરા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા અને મિઝ્ઝા. એ એસાવની પત્ની બાસમાથના વંશજો છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 રેઉએલના દીકરા આ છે: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા. આ એસાવની પત્ની બાસમાથના દીકરા હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:13

Následuj nás:

Reklamy


Reklamy