Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 36:10 - પવિત્ર બાઈબલ

10 એસાવના પુત્રોના નામ આ છે: એસાવની પત્ની આદાહનો પુત્ર અલીફાઝ, ને એસાવની પત્ની બાસમાંથનો પુત્ર રેઉએલ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એસાવના દિકરાઓનાં નામ આ છે: એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 એસાવના પુત્રો આ છે: એસાવની પત્ની આદાનો પુત્ર એલિફાઝ અને તેની બીજી પત્ની બાસમાથનો પુત્ર રેઉએલ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 એસાવના દીકરાઓ: એસાવની પત્ની આદાનો દીકરો અલિફાઝ; અને એસાવની પત્ની બાસમાથનો દીકરો રેઉએલ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 36:10

Následuj nás:

Reklamy


Reklamy