ઉત્પત્તિ 35:9 - પવિત્ર બાઈબલ9 જયારે યાકૂબ પાદ્દાનારામથી પાછો ફર્યો ત્યારે દેવે ફરીથી તેને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને પાદાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું, ને તેને આશીર્વાદ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 યાકોબ મેસોપોટેમિયાથી આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને તેને આશિષ આપીને કહ્યું, “તારું નામ યાકોબ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 જયારે પાદ્દાનારામથી યાકૂબ આવ્યો ત્યારે ઈશ્વરે તેને ફરી દર્શન આપ્યું અને આશીર્વાદ આપ્યો. Viz kapitola |