Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 35:6 - પવિત્ર બાઈબલ

6 યાકૂબ અને તેની સાથેના બધા લોકો કનાન દેશમાં લૂઝ એટલે કે, બેથેલ આવી પહોંચ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને યાકૂબ પોતાની સાથેના સર્વ લોક સહિત કનાન દેશનું લૂઝ, જે બેથેલ કહેવાય છે, તેમાં આવ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

6 યાકોબ અને તેની સાથેના બધા લોકો કનાન દેશના લુઝ એટલે બેથેલ શહેરમાં આવી પહોંચ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 યાકૂબ તથા તેની સાથેના સર્વ લોકો કનાન દેશમાં આવેલા લૂઝ એટલે બેથેલમાં પહોંચ્યાં.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 35:6

Následuj nás:

Reklamy


Reklamy