ઉત્પત્તિ 35:4 - પવિત્ર બાઈબલ4 આથી જે લોકોની પાસે પારકા મિથ્યા દેવો હતા, તે બધા દેવો તેમણે યાકૂબને આપી દીધા. તેઓએ પોતાના કાનોમાં પહેરેલી કડીઓ પણ યાકૂબને સોંપી દીધી. યાકૂબે આ બધી વસ્તુઓને શખેમ નગરની બાજુમાં એલોન વૃક્ષ નીચે દાટી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે યાકૂબને આપ્યાં, અને યાકૂબે શેખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 આથી તેમણે પોતાની પાસેના બધા પારકા દેવો તથા કાનમાંનાં કુંડળો યાકોબને સોંપી દીધાં અને યાકોબે તેમને શખેમ પાસેના મસ્તગી વૃક્ષ નીચે દાટી દીધાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 તેથી તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા, તથા તેમના કાનમાં જે કુંડળો હતાં તે સર્વ યાકૂબને આપ્યાં. યાકૂબે શખેમની પાસે એલોન વૃક્ષ નીચે તેઓને દાટી દીધાં. Viz kapitola |