Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 35:26 - પવિત્ર બાઈબલ

26 અને લેઆહની દાસી ઝિલ્પાહથી જન્મેલા બે પુત્રો હતા: ગાદ અને આશેર. આ બધા યાકૂબના પુત્રો પાદ્દાંનારામમાં જન્મેલા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 અને લેઆની દાસી ઝિલ્પાના દિકરા : ગાદ તથા આશેર. યાકૂબના દીકરઅ જે તેને પાદાનારામમાં થયા તેઓ એ હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 લેઆહની દાસી ઝિલ્પાથી થયેલા પુત્રો: ગાદ અને આશેર.આ બધા મેસોપોટેમિયામાં થયેલા યાકોબના પુત્રો હતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 લેઆની દાસી ઝિલ્પાના દીકરા: ગાદ તથા આશેર. યાકૂબના દીકરા જે તેને પાદ્દાનારામમાં થયા તેઓ એ હતા.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 35:26

Následuj nás:

Reklamy


Reklamy