ઉત્પત્તિ 35:21 - પવિત્ર બાઈબલ21 પછી ઈસ્રાએલ આગળ વધ્યો. તેણે એદેર સ્તંભની બરાબર દક્ષિણમાં મુકામ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 અને ઇઝરાયલ આગળ ચાલ્યો, ને ટોળાના બુરજની પેલી બાજુ તેણે તેનો તંબુ માર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 ઇઝરાયલે આગળ વધીને એદેરના બુરજની પેલી તરફ મુકામ કર્યો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 ઇઝરાયલ મુસાફરી કરતાં આગળ વધ્યો અને મિગ્દાલ એદેરના બુરજની પેલી બાજુએ મુકામ કર્યો. Viz kapitola |