ઉત્પત્તિ 35:18 - પવિત્ર બાઈબલ18 પુત્રને જન્મ આપતી વખતે રાહેલનું અવસાન થયું. જીવ જતાં જતાં તેણે તેનું નામ “બેનોની” પાડયું હતું. પરંતુ તેના પિતા યાકૂબે તેનું નામ “બિન્યામીન” પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 અને એમ થયું કે, જ્યારે તેનો જીવ જતો હતો (કેમ કે તે મરી ગઈ), ત્યારે તેણે તેનું નામ બેનોની પાડયું, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 જીવ જતાં જતાં તેણે તેનું નામ બેનોની (કષ્ટનો પુત્ર) પાડયું અને તે મૃત્યુ પામી, પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન (જમણા હાથનો પુત્ર) પાડયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 જયારે તેનો જીવ જવા જેવો થયો ત્યારે તેના છેલ્લાં શ્વાસે તેણે તેનું નામ બેનોની પાડ્યું પણ તેના પિતાએ તેનું નામ બિન્યામીન પાડ્યું. Viz kapitola |